શા માટે એક્ષપર્ટ એકેડમીમાં જોડાવું ?
- ગુજરાતમાં સૌ પ્રથમવાર ઓડિયો અને વિડિયો સ્વરૂપે મટીરિયલ્સ.
- અગત્યના વિષયોનું મલ્ટીમીડિયા દ્વારા કોચિંગ.
- બહોળો અનુભવ અને ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવેલ ફેકલ્ટીની ટીમ દ્વારા કોચીંગ.
- G.K. માં પણ શોર્ટ કર્ટ મેથડ.
- વાર્તા પધ્ધતિ દ્વારા શિક્ષણ જેથી તરત જ યાદ રહી જાય.
- રીડિંગ રૂમ તથા લાયબ્રેરીની સુવિધા.
- હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ.
- ડેઈલી, વિકલી અને મોક ટેસ્ટ OMR પધ્ધતિ દ્વારા.
- શિક્ષણ તો આપ બધે જ મેળવી શકશો પરંતુ સફળતા જ મેળવવી હોય તો અમારી સંસ્થાની રૂબરૂ મુલાકાત લઈને જાતેજ અનુભવ કરી જુઓ.
No comments:
Post a Comment